ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેતા દેડિયાપાડા સાગબારા સંપર્ક વિહોણું બન્યું છે.